________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
પ્રજ્ઞાદિક-થિતિ સરિખી નહીં, યુગલજાત નરનઈં પણિ સહી । તો કિમ તે કાયાપરિણામ ? જુઓ તેહમાં આતમરામ | ૧૨ || પ્રજ્ઞાદિકની સ્થિતિ એકવીર્યોત્પન્ન યુગલમનુષ્યની પણિ [સરખી] નથી, કોઇક અંતર તેહમાં પણિ છઇ । તો તે ચેતના કાયાનો પરિણામ કિમ કહિ ? એક માતા-પિતાð નીપાયા છઇં તેહમાં આત્મારામ જૂદો છઇ, તેણð કરી જ પ્રક્ષાદિકનો ભેદ સંભવð || ૧૨ ||
જેમને એક પ્રજ્ઞા વગેરે ગુણો જોડિયાં સંતાનોમાં માતાપિતાએ જ જન્મ આપ્યો છે તેમાં પણ સરખાં નથી હોતાં, તો એને શરીરનું પરિણામ કેમ લેખી શકાય ? એમાં ઉપાદાનકારણ રૂપે આત્મા જ માનવો જોઈએ, કેમકે એક માબાપનાં સંતાનના પણ આત્મા તો જુદા જ હોય છે.
Jain Education International
૧૩
For Private & Personal Use Only
--
www.jainelibrary.org