________________
સમ્યકત્વ
સ્થાન ઉપઈ
૧૩૫
એહ જ કહઈ છ0 – મરુદેવા વિણ ચારિત્ર સિદ્ધ, ભરહ નાણ દરાણઘર લિદ્ધા થોડાં કષ્ટઈ સીધા કેઇ, બહુ કર્દિ બીજા શિવ લેઈ ! ૧૦૦
મરુદેવા અત્યંતવનસ્પતિમાંહિથી નીકલી કહીઈ ધર્મ ન પામ્યાં - ક્રિયારૂપ ચારિત્ર પામ્યા વિના ભગવદ્ગદર્શનજાનિતયોગઐયંઇ જ અંતકૃત સિદ્ધ થયાં / ભરત ચક્રવર્તી દીક્ષા ગ્રહ્યા વિના જ ભાવનાબલઈ દર્પણઘરઈ જ્ઞાન પામ્યા. જો કિયાકષ્ટઇં જ મોક્ષ પામિ તો તદુત્કર્ષઇ તદુત્કર્ષ હોઈ તેહ તો નથી, જે માટઈ કેતલાઈક થોડઈ કષ્ટઈ સિદ્ધ થયા ભરતાદિક, કેતલાઈક ગજસુકુમાલાદિક બહુ કષ્ટઈં મોક્ષ પામ્યા | 100 ||
વળી જુઓ, મરુદેવી માતા અત્યંતવનસ્પતિ એટલે કે અનાદિકાળની વનસ્પતિમાંથી નીકળી ક્યાંયે ધર્મ એટલે કે ક્રિયારૂપ ચારિત્ર પામ્યા વિના ભગવાનના દર્શનથી ઉત્પન્ન થયેલી યોગની સ્થિરતાથી એ જ જન્મમાં મુક્તિ પામનાર સિદ્ધ થયાં હતાં. ભરત ચક્રવર્તી દીક્ષા લીધા વિના ભાવનાબળે જ દર્પણગૃહમાં કેવળજ્ઞાન પામ્યા હતા. જો ક્રિયાકષ્ટથી મોક્ષ મળતો હોય તો ક્રિયાકષ્ટની વૃદ્ધિથી મોક્ષની વૃદ્ધિ થવી જોઈએ. એવું તો નથી, કેમકે ભરત વગેરે કેટલાક થોડે કષ્ટ સિદ્ધ થયા તો ગજસુકુમાલ વગેરે કેટલાક બહુ કષ્ટ મોક્ષ પામ્યા.
૧. કઈહઈ ૩૦ ૨. જુઓ : ભગવદર્શનાનજયોગસ્થર્યમુપયુષી ! કેવલજ્ઞાનમજ્ઞાનમાસસાદ સદૈવ સા || ર૩૧ |
યોગ. પ્ર. પ્રકા. શ્લો. ૧૦ હૈમવૃત્તિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org