________________
૧૩૦
સમ્યકત્વ પટ્રસ્થાન ઉપઈ
કાલ અનાદિ સિદ્ધ અનાદિ, પૂર્વ-અપર તિહાં હોઇ વિવાદા ભવનિવણિતણો ક્રમયોગ શાશ્વત ભાવ અપર્યનુયોગ | ૯૬ ||
સિદ્ધ યદ્યપિ સિદ્ધભાવઈ પ્રથમ છઈ, સિદ્ધ થાઈ છઈ સંસારી ટલીનઈ, તેવતી પણિ કાલની અનાદિતા છઇ, તે માટઇ પ્રવાહ અનાદિસિદ્ધ કહિઈ | તિહાં પહેલાં કુણ, પછઈ કુણ ?” એ વિવાદ હોઈ | ભવનિર્વાણનો અનુક્રમયોગ કહવાઈ નહી, શાશ્વતા ભાવનો પાછો ઉત્તર નથી ! ઇંડું પહલાં કઈ કૂકડો પહલાં? રાતી પહલાં કઈ દિન પહલાં? ઈત્યાદિ ભાવ ભગવતીમધ્યે શતક ૧; ઉ૬ સૂત્ર ૬૩ રોહ અણગાર પ્રશ્ન) કહિયા છ0 | જે ક્ષણ વર્તમાનત્વ પામ્યો તે અતીત થયો, પણિ પહલો કુણ અતીત સમય ?’ તે ન કહવાઈ | ઇમ ન કહવાઈ તિમ સંસારી ટલ્યો તે સિદ્ધ થયો, પણિ પહલાં કુણ ? ઈમ ન કહાઈ, પ્રવાહ) અનાદિસિદ્ધ અનાદિશુદ્ધ તો કહિઍ, વ્યક્તિ ન કહિઈ ! ઉક્ત ચ દ્વિશિકાયામ્ –
એસો અણાઈમ ચિય સુદ્ધો ય તઓ અણાઈસુદ્ધ ત્તિ ! જુરો અ પાહેણં ણ અન્નહા સુદ્ધયા સર્મ |
(૨, ૧૨) ઈત્યાદિ / ૯૬ /
સિદ્ધ જીવ સિદ્ધ અવસ્થા રૂપે પ્રથમ એટલે કે આદિ છે. જીવ સંસારી ટળીને સિદ્ધ થાય છે તોપણ કાલની અનાદિતા છે તેથી કાળપ્રવાહને અનુલક્ષીને સિદ્ધને પણ અનાદિ લેખવામાં આવે છે. આ બાબતમાં પહેલાં કોણ, પછી કોણ એવો વિવાદ થાય છે. પણ સંસાર અને નિર્વાણનો અનુક્રમયોગ કહી શકાતો નથી કેમકે જે
૧. પણિ પણિ પુ (અન્યત્રક પણિ મળે છે.) ૨. વિચાર To
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org