SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૧૦૭ પ્રકૃતિ દિક્ષાઇ જિમ સર્ગ, શાંતવાહિતાઈ મુક્તિનિસર્ગ. કરતા વિણ એ કાલવિશેષ, તિહાં વલગે નય અન્ય અસેષ | ૭૯ પ્રકૃતિદિક્ષાૐ સર્ગ ક. સૃષ્ટિ જિમ સાંખ્ય કહઈ છઇ તિમ નિસર્ગમુક્તિ કસ્વભાવમુક્તિ શાંતવાહિતાઈ હુઈ, એ બે લક્ષણ કર્તાનાં છઈ તે વિના જો પ્રકૃતિપરિણામનાં લક્ષણ કહિઈ તો કાલનાં લક્ષણ થાઈ | તિહાં અન્ય અશેષ નય વલગઈ | તે સર્વના અર્થનો અનુગ્રહ કરવા પાંચ કારણસમવાય માંનવો, તિવારઈ કર્તા મુખ્યપણઈ આવ ! ઉક્ત ૨ – કાલો(૧) સહાય(૨) ણિયઈ(૩) પુવકય(૪) પુરિસકાર(૫) ભેગંતા | સમવાએ સમ્મત્ત એગંતે હોઈ મિચ્છત્તે || | (સમ્મતૌ, કા. ૩, ગા. પ૩) ૭૯ || પ્રકૃતિના વિલાસોને જોવાની ઇચ્છાથી બુદ્ધિથી લઈ પંચભૂત સુધીની) સૃષ્ટિરૂપ કાર્ય થાય છે એમ સાંખ્ય કહે છે, તેમ આ પણ વાત છે કે એ ઇચ્છાને શાંત કરવાથી સ્વભાવમુક્તિ થાય છે. આ જોવાની ઇચ્છા ને એનું શમન બન્ને કર્તાનાં લક્ષણો છે. એટલે સૃષ્ટિરૂપ કાર્યનું કારણ કર્યા જ છે એમ થાય. જો એમ માનવાને બદલે એને પ્રકૃતિપરિણામનાં લક્ષણ કહીએ તો એને કાળનાં લક્ષણ માનવાની પણ સ્થિતિ આવે. તે-તે કાળે જે વિલાસો થાય છે તે કાળ દેખાડે છે એમ કહી શકાય. અર્થાત્ સૃષ્ટિકાર્યનું કારણ પ્રકૃતિપરિણામ જ છે કે કાળ જ છે એ બે મતો થાય. આમ બીજા બધા Jain Education International For Private.& Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy