________________
૧૦૬
સમ્યકત્વ
સ્થાન ચઉપઈ
આવે છે તે એમને ભરમાવવાનું જ કામ છે એમ માનવું જોઈએ. પુરુષ સમક્ષ પ્રકૃતિ પોતાની જાત પ્રકટ કરે તે એ અચેતન હોતાં સંભવે નહીં, વળી એ માટે પ્રકૃતિને પ્રયોજન નથી કે નથી એ અંગેનું જ્ઞાન.
-
-
-
છે. અચેતન પ્રકૃતિ પ્રયોજનપૂર્વકની ક્રિયા કેવી રીતે કરી શકે? ઈશ્વરકૃષ્ણ કહે છે કે જેમ દૂધ અજ્ઞ અચેતન હોવા છતાં વત્સવિવૃદ્ધિ માટે ઝરે છે તેમ પ્રકૃતિ પણ અન્ન અચેતન હોવા છતાં પુરુષના વિમોક્ષને માટે સૃષ્ટિકાર્યમાં પ્રવૃત્ત થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org