SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ સ્થાન ચઉપઈ ૯૧ બ્રહ્મ પરાપરવચનિ કહિઉં, એક બ્રહ્મ ઉપનિષદઇ રહિઉં. માયોપમ પણિ જગિ શ્રુતિ સુયો, જેહની જિમ રુચિ તેણિ તુમ મુણ્ય !! ૬૭ | “ બ્રહ્મણી વેદિતવ્ય પર ચાપરે ચ” એ વચનઈં વેદમાંહિં બ્રહ્મ પરાપર દ્વિભેદઈ કહિઉં, ઉપનિષદઈં એક જ બ્રહ્મ લહિઉં – “એકમેવાદ્વિતીયં બ્રહ્મ, નેહ નાનાપસ્તિ કિન્શન” ઇત્યાદિવચનાત્, તથા “માયોપમ વે સકલ જગત” એ વચનઈં સર્વ જગત શૂન્યરૂપપણિ કહિઉં 1 તિહાં જેહની જિમ રુચિ તેણિ તિમ જાયું ખરું કરીનઈ દ્વૈતવાદી અદ્વૈતવાદી શૂન્યવાદીઇ, વલતું તે વાદી યુક્તિ પણિ તેહવી જ કલ્પઈ || ૬ ૭ || પર અને અપર બે બ્રહ્મ જાણવાં” એમ વેદમાં બ્રહ્મ બે પ્રકારનું કહ્યું છે, ત્યારે ઉપનિષદમાં એક જ બ્રહ્મ હોવાનું જણાવ્યું છે; “બ્રહ્મ એક અને અદ્વિતીય છે. અહીં બીજી કોઈ વસ્તુ નથી. વળી “આખું જગત માયારૂપ છે” એ વચનથી સર્વ જગત શૂન્ય હોવાનું કહ્યું છે. આમ દ્વૈતવાદી, અદ્વૈતવાદી, શૂન્યવાદી – એમણે, જેમને જે રુચ્યું તે ખરું માન્યું અને તેમણે પોતાના મતને અનુકૂળ તકેં વિચાર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy