SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૮૫ એને બાળી નાખવામાં આવે ત્યારે એનો અંત આવે છે, જેમ બીજ અને અંકુરની પરંપરાનો પણ એ બેમાંથી એકનો નાશ થવાથી અંત આવે છે. જે અનાદિ પદાર્થ છે તેનો અંત કેમ હોય એ શંકા અસ્થાને છે કેમકે જેને આદિ હોય તેને અંત હોય એ વ્યાપ્તિ નથી. એ વ્યાપ્તિ મોક્ષની બાબતમાં ટકી શકતી નથી – મોક્ષને આદિ છે પણ અંત નથી. એમ જ જેને આદિ નથી તેને અંત નથી એવો નિયમ પણ નથી. ભવ્યત્વની બાબતમાં એ નિયમ ભાંગી પડે છે. જીવમાં ભવ્યત અનાદિકાળથી છે પણ જીવ મોક્ષ પામતાં ભવ્યત્વની સ્થિતિ રહેતી નથી, એનો અંત આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy