________________
સંવચ્છરી પ્રતિકમણ
સાલી જઈલ ર૮)
ઇચ્છામિ ખમાસમણે! વદિ જાણિજાએ નિસીહિઆએ, મQએણુ વંદામિ.
સર્વસાધુપછી વડીલ નીચે મુજબ આદેશ માગે–
પ્રતિકમણ સ્થાપના ] ઇચ્છાકારેણ સંસિહ ભગવન ! દેવસિઅપડિકામણું હાઉં? “ઇચ્છ” બેલી સ્થાપના સૂત્ર બેલે.
પછી બધાય લોકોએ (મુઠ્ઠી વાળ્યા સિવાય) જમણે હાથ અરવલા કે કટાસણું ઉપર થાપ. અને માથું ઠેઠ સુધી નમાવવું નીચેનું સૂત્ર મુખ્ય વ્યક્તિ બેલે અને બીજા તે સાંભળે. અને વડીલ અન્તમાં “મિચ્છામિ દુક્કડ' બેલે ત્યારે સહુ ધીમા અવાજે “મિચ્છામિ દુક્કડ' બેલી શકે છે.
પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર સવ્યસાવિ દેવસિય દુચિંતિય દુભાસિય દુચિયિ મિચ્છામિ દુક્કડ,
પછી ચરવળાવાળાઓ જેમને ઉભા થવાની અનુકૂળતા હોય તે ઊભા થઈ જાય ને પછી પ્રતિક્રમણ ભણાવનાર નીચેનાં સૂત્રો શરુ કરે અને સહુ બે હાથ જોડી ભાવપૂર્વક સાંભળે. [ પહેલું સામાયિક અને બીજું ઉવી આવશ્યક ]
કરેમિ ભંતે સૂત્ર કરેમિ ભંતે! સામાઇયં, સાવજ જેગ પચ્ચકખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં તિવિહેણ, મણે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org