________________
(૨૮ ઝટWAPDEAS1 • વિધિ સહિત મણ દેવાનાં છે. એક એક ખમાસમણે વંદનસૂત્રનું એક એક પદ બોલવાનું છે. તે નીચે મુજબ-. ખમાસણપૂર્વક તીર્થંકરાદિકને નમસ્કાર કરવાનું
“ભગવાન હું” સૂત્ર
ઈચ્છામિ ખમાસમણે! વદિ જાણિજજાએ નિસીહિઆએ, મયૂએણ વિદ્યામિ,
ભગવાન–હં
( ૨ ) - ઇચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ, મયૂએણ વંદામિ.
આચાર્ય હું
( ૩ ) ઇચ્છામિ ખમાસમણે! દિઉં જાવણિજાએ નિસીહિઆએ, મયૂએણ વંદામિ,
ઉપાધ્યાય-હું
- ૯. ભગવાન તું આદિ ચાર સૂત્રો મેટા ભાગના લોકોને આવડતા નથી હતા, તો જે સમુદાયની મુખ્ય વ્યકિત પોતાને વિધિ કરી લઈને, પછી સભા પાસે ખમાસમણ દેવરાવીને, પોતે એક એક પદ બોલે, તે સાંભળીને સભા તેને પુનઃ ઉચ્ચાર કરે. એ રીતે ચારે વાકયોને ઝીલાવે તે સભાજનેને બહુ આનંદ થશે ને સમજપૂર્વક કંઈક કરી રહ્યા છીએ તેનો આછે સંતોષ થશે. અથવા સહુ સાથે ઉચ્ચારીને વ્યવસ્થિત રીતે એક તાલથી બેલે પણ ચાલે.
Jain Education International -
For Private & Personal Use Only
www.jainelibrary.org