________________
-
TOP WDPSEASE •વિધિ સહિત
સૂચના:–અનુકૂળતા હેય તો ચરવળાવાળાઓએ ઊભા થઈ જવું. અને બધી ક્રિયા બને ત્યાં સુધી ઊભા ઊભા કરવા ઉપયોગ રાખો. ચરવળા વિનાના હોય તેઓએ ડાબો પગ પ્રથમ હતો તે રીતે કરી નાંખો. અર્થાત પલાંઠી વાળવી. ઊભા થયા બાદ નીચેનાં સૂત્રે બેલીને એક નવકારને કાઉસગ્ગ કરો (જુઓ ચિત્ર નં.૩). આરહંત ચેઈયાણું સૂત્ર ( સ્તવ)
(જિનપ્રતિમા સ્તુતિ) અરિહંતચેઈઆણું, કરેમિ કાઉસ્સગ્ગ (૧). વંદણવત્તિઓએ, પૂઅણુવત્તિઓએ, સકારવત્તિઓએ, સમ્માણવત્તિઓએ, બહિલાભવરિઆએ, નિવસગવરિઆએ (૨), સદ્ધાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપેહાએ, વડુંમાણીએ; કામિ કાઉસ્સગ્ગ (૩).
અશ્વત્થ સૂત્ર
(કાયેત્સર્ગ સૂત્ર) અશ્વત્થ ઊસિએણું, નસસિએણ, ખાસિએણે, છીએણું, જે ભાઈએણું, ઉડ્ડએણું, વાય-નિસણું ભમલીએ, પિત્તમુછાએ (૧). સુહુમેહિં અંગસંચાલેહિં, સુહુમેહિં ખેલસંચાલેહિં, સુહમેહિં દિસિંચાલેહિં (૨). એવમાઈહિં આગાહિં, અભી અવિરહિએ, હુજ મે કાઉસ્સગે (૩). જાવ અહિહંતાણુ ભગવંતાણું નમુક્કારેણું ન પારેમિ (૪). તાવ કાર્ય ઠાણેણં, માણેણં, ઝાણેણં, અખાણું સિરામિ (૫).
સૂચના:-અહીંઆ મનમાં, હાલ્યા ચાલ્યા વિના, આડું અવળું જોયા વિના શાંતિથી એકાગ્ર મને એક નવકારનો કાઉસ્સગ્ગ કરો. તે નીચે મુજબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org