________________
સંવછરી પ્રતિક્રમણ કરી
P)
શ્રાવિકા જ માત્ર હોય તે ત્યાં પણ તે રીતે સમજવું. એટલે કે મુખ્ય વ્યક્તિ હોય તો તે બેલે કાં અન્ય વ્યકિત રજા લઈને બેલે. જેનો ઉચ્ચાર શુદ્ધ હેાય, સારો-હેટો અવાજ હોય, સૂત્રે શુદ્ધ આવઠતાં હોય અને ક્રિયાને થોડો અનુભવી પણ હોય, તેવા મહાનુભાવોએ આદેશ માગ એગ્ય છે. આપનારે પણ સમજીને આજ્ઞા કરવી એગ્ય છે.
નમુત્થણું સૂત્ર
(અરિહતિની પ્રાર્થના) નમુત્યુનું અરિહંતાણં ભગવંતાણું (૧) આઈગરાણું, તિસ્થયાણુ, સયંસંબુદ્વાણું (૨) પુરિસુત્તમાશું, પુરિસસીહાણું, પુરિસવરપુંડરિઆણું, પુરિવરગંધહસ્થીણું (૩) લગુત્તમાણું, લગનાહાણું, લેગહિઆણું, લેગાઈવાણું, લેગપmઅગાણું (૪). અભયલ્યાણ, ચક્ખુયાણું મમ્મયાણું, સરણયાણું બહિયાણું (૫). ધમ્મયાણું, ધમ્મદેસયાણું, ધમનાયગાણું ધમ્મસારહીણ, ધમ્મવરઆઉતચકવણું (૬), અપડિહયવર–નાણ-સણધણું વિઅછઉમાણું (૭). જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણું; બુદ્વાણ બહયાણ, મુત્તાણું માંઅગાણું (૮), સવનૂણ, સવદરિસી, સિવ–મયલ-અરુ–મણુતમખય-મન્હાબાહ–મપુણરવિત્તિ-સિદ્ધિગઈનામધેય ઠાણું સપત્તાણું, નમે જિણાણુ જિઅભયાણું (૯), જે આ આઈઆ સિદ્ધા, જે આ વિસ્મૃતિ ગએ કાલે; સંપાઈ આ વટ્ટમાણા, સબ્ધ તિવિહેણ વંદામિ (૧૦).
૭. આનું બીજું નામ “શક્રસ્તવ' છે. ઇન્દ્ર દ્વારા કરાતી અરિહંતની
પ્રાર્થનાના કારણે આ નામ પ્રસિદ્ધિને પામ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org