________________
સંવચ્છરી પ્રતિક્રમણ
૨૩.
—આરાધકાએ તા પયુ ષણાપવ પહેલાં જ તમામ ઉપકરણોની બરાબર વ્યવસ્થા કરી લેવી જોઈએ. મુહપતિ કેવી રીતે પડિલેહવી, કાઉસ્સગ્ગ કેમ કરવા તે શીખી લેવું જોઈએ. પજુસણ પહેલાંના એ ત્રણ દિવસેામાં મુનિરાજોએ પ્રતિક્રમણ ક્રમ કરવું, શા માટે કરવુ? તેની પૂરી સમજણ આપતાં સવારના વ્યાખ્યાને રાખવા જોઈએ અને મુનિરાજોએ પુરુષોના અને સાધ્વીઓએ મ્હેનાના રાતના વર્ગ પણ ચલાવવા જોઈએ. જેથી આરાધના વિધિથી શુદ્ધ અને ભાવથી શુદ્ધ કરી શકે.
ઉપકરણા કેવાં ન હાવાં જોઇએ?
૧. પુસ્તકાર્દિકના સ્થાપનાચાર્યજી જે બાનેેમ કે સાપડા ઉપર પધરાવે તે ગંદી, મેલી, અશુદ્ધ ન હેાવી જોઈએ, તૂટલી ન હાવી જોઈએ. આ માટે અગાઉથી ધ્યાન આપવું.
·
૨. કટાસણું એ સાવ નાનું કે ઘણું મ્હાટુ હાવુ ન જોઈએ અનેક કાણાંઓ (વેન્ટીલેશના)વાળુ, અત્યત મેલું, ગંદું, ફાટેલુ ન હાવુક જોઈએ.
૩. મુહપત્તી કે હેાંપત્તી વરસમાં એક જ દિવસ વાપરવાની હાય, અગાઉથી ધ્યાન ન આપ્યુ. હેાય એટલે ગમે તેવા કટકાની લઈ આવે છે. ઘણી હેાંટી મુહપત્તી રાખવી યેાગ્ય નથી. મુહપત્તી કેવી વાળેલી હાવી જોઈએ તે પણ ખબર ન હેાવાથી ચાર પડે રૂમાલની જેમ વાળીને રાખે છે. તૈયાર માલાને વાળી તેનાથી ચલાવી લેવામાં આવે છે પણ તે બરાબર નથી. કેટલાક મહાનુભાવા મુહપત્તી મહાગંદી દુર્ગંધ મારતી લઈને આવે છે. · બાર મહિને પણ એની ખબર લેવાતી નથી, ગંદી મેલી મુહપત્તી કદિ
Jain Education International
For Private & Personal Use Only
** www.jainelibrary.org