________________
(૪૯) PANVES - વિધિ સહિત બોલવું, પછી અંગે પૂજીને, ઉભડક બેસીને, બે હાથ બે ઘૂંટણ વચ્ચે રાખી, અગાઉની જેમ મુહપત્તીનું પડિલેહણ કરવું. તે કર્યા બાદ બે વખત “વાંદણા લે.
૧૪વાંદણ
(પહેલી વાર) ઇચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવાણિજ્જાએ નિસીહિએ. અણજાણહ મે મિઉમ્માહ નિસીહિ. અહે કાર્ય, કાય–સંફા, ખમણિ જજે ભે! ક્લિામે, અમ્પલિંતાણું બહુ સુભેણ બે સંવછરે વઇતો? જરા ભે? જવણિજ ચ ભે ? ખામેમિ ખમાસમણે, સંવછરિએ વઈક્રમે, આવસ્સિઆએ, પડિક્રમામિ. ખમાસમણાણું સંવછારિયાએ, આસાણાએ તિત્તીસાયરાએ. જકિંચિ મિચ્છાએ, મણદુકડાએ, વયદુકડાએ, કાયદુક્કડાએ. કેહાએ માણાએ માયાએ લોભાએ સવ્વકાલિઆએ સવ્વમિચ્છાવાયારાએ સવધમ્માઇકમણાએ, આસાયણાએ જે મે અઈઆરો, ક, તલ્સ ખમાસમણે! પડિક્રમામિ, નિંદામિ, ગરિહામિ, અપાણે વોસિરામિ
વાંદણું
(બીજી વાર) ઇચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ નિસી૧૪. અહીંઆ વાંદણના પાઠમાં ત્રણ જગ્યાએ પાઠ બદલાશે.
દિવસોની જગ્યાએ “સંવરજી”, “દેવસિએ”ની જગ્યાએ “સંવચ્છરિએ” અને “દેવસિઆએની જગ્યાએ “સંવછરીઆએ બલવાનું છે. આ ફેરફારને ખાસ ઉપગ રાખવો.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org