SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ८६ દર્શન-શાન-ચારિત્રાના, આરાધનથી સાર, સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર. ૪ ૭. નેવેધપૂજા . નૈવેધપૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા અનંતકાળની મારી આહારસંજ્ઞાનો નાશ થાઓ અને અણાહારી પદની પ્રાપ્તિ થાઓ. અણાહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઇ અનંત, દૂર કરી તે દીજીએ, અણાહારી શિવ સંત. ન કરી નૈવેદ્ય પૂજના, ન ધરી ગુરુની શીખ, લેશે પરભવે અશાતા, ઘર ઘર માંગશે ભીખ. - ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા. - સાથિયા ઉપર સાકર, પતાસા અને ઉત્તમ મીઠાઈ ઘરની સુદ્ધ બનાવેલી ચડાવવી. પીંપર, ચોકલેટ મૂકાય નહિ. ૮. ફળપૂજા ફળપૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા મને શ્રેષ્ઠ એવા મોક્ષફળની પ્રાપ્તિ થાઓ. ઈન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ, પુરુષોત્તમ પૂજા કરી, માંગે શિવફળ ત્યાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy