SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક, ભાવપ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા. પુરુષોએ પ્રભુજીની જમણી બાજુએ ઉભા રહી અને સ્ત્રીઓએ પ્રભુજીની ડાબી બાજુ ઉભા રહીને દીપક પૂજા (ધૂપપૂજા વિગેરે) કરવી. ૬. અક્ષતપૂજા અક્ષતપૂજાનું રહસ્ય - અજન્મા થવાની પૂજા એટલે અખંડ અક્ષત પૂજા. શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ, પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતં યજામહે સ્વાહા. સાથીઓ કરતી વખતે ભાવવાના દુહા અક્ષત પૂજા કરતાં થકાં, સફલ કરૂં અવતાર, ફળ માંગુ પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. ૧ સાંસારિક ફલ માંગીને, રઝડ્યો બહુ સંસાર, અષ્ટ કર્મ નિવારવા માંગુ મોક્ષફળ સાર. ૨ ચિહું ગતિ ભ્રમણ સંસારમાં, જન્મ મરણ જંજાળ, પંચમગતિ વિણ જીવને, સુખ નહિ ત્રિહું કાળ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy