SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ સ્તવન આજ મારા પ્રભુજી!સામુ જુઓને, સેવક કહીને બોલાવો રે, એટલે હું મનગમતું પામ્યો, રૂઠડાંબાલમનાવો, મારા સાંઈરે.૧. પતિત પાવન શરણાગતવત્સલ, એ જસ જગ મચાવો રે, મન રે મનાવ્યા વિણ નહીં મૂકું, એહી જ મારો દાવો રે. ૨. કબજે આવ્યા તે નહિ મૂકે, જિહાં લગે તુમ સમ થાવું રે, જો તુમ ધ્યાન વિના શિવ લહીયે, તો તે દાવ બતાવો રે. ૩. મહા ગોપ ને મહાનિર્યામક, એવાં એવાં બિરુદ ધરાવો રે, તો શું આશ્રિતને ઉદ્ધરતાં બહુ બહુ શું કહાવો રે. ૪. જ્ઞાનવિમલ ગુરુનો નિધિ મહિમા, મંગલ એહી વધાવો રે, અચલ અભેદપણે અવલંબી, અહોનિશ એહી દિલ ધ્યાવરે. ૫. જય વીસરાય જય વીયરાય!જગ-ગુરુહોઉ મમતુહપભાવ ભયવી, ભવનિર્વે ઓમજ્ઞાણસારિયા ઇટ્ટાફલસિદ્ધિ. ૧. લોગ-વિરુદ્ધચ્ચાઓ, ગુરજણ-પૂઆ પરત્થકરણ ચ; સુહ ગુરુ જોગો તવયણ-સેવણા આભવ-અખંડા. ૨. વારિજ્જઈ જઇવિ નિઆણ બંધણું વીરાયતુહ સમએ, તહવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુહ ચલણાણું. ૩. દુકૂખખઓ કમ્મકુખઓ, સમાધિમરણંચબોહિલાભો અ; સંપન્જ મહ એ અં, તુહ નાહ! પણામ કરણેણ. ૪. સર્વ-મંગલ-માંગલ્ય, સર્વ કલ્યાણ કારણ; પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ. ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy