SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ: આ સૂત્રમાં અરિહંત પરમાત્માના ગુણોનું વર્ણન છે અને ઈન્દ્ર મહારાજા પ્રભુની સ્તુતિ કરતી વખતે આ સૂત્ર બોલે છે. જાવંતિ ચેઇઆઇ જાવંતિ ચેઇઆઇ, ઉદ્દે અહે અ તિરિઅ-લોએ અ; સવ્વાઈ તાઇ વંદે, ઈહ સંતો તત્વ સંતાઈ. ૧. ભાવાર્થ : આ સૂત્ર દ્વારા ત્રણે લોકમાં રહેલી જિન પ્રતિમાજીઓને નમસ્કાર કરવામાં આવે છે. અહીં એક ખમાસમણું આપવું. ઇચ્છામિ ખમાસમણો વદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ મત્યએણ વંદામિ. જાવંત કેવિ સાહૂ જાવંત કેવિ સાહુ, ભચહેરવય-મહાવિદેહે અ; સલૅસિ તેસિં પણઓ, તિવિહેણ તિબંડ વિરયાણ. ૧. ભાવાર્થ : આ સૂત્રમાં ભરત, ઐરાવત અને મહાવિદેહ એમ ત્રણેય ક્ષેત્રમાં વિચરતાં સર્વે સાધુ-સાધ્વીજી ભગવંતોને નમસ્કાર કરવામાં આવે છે. '(નીચેનું સૂત્ર ફક્ત પુરુષોએ બોલવું.) નમોડહં . નમોડઈ-સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુભ્યઃ | ભાવાર્થ : આ સૂત્રમાં પંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યો છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy