SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - ૫૦ == ન સેવવા યોગ્ય પાંચ અતિચારો ૧. રમણિી = જીવવાળી જે વસ્તુ તે સચિત્ત, તેનો આહાર કરવો તે, જેમકે દાડમ, લીંબુ, કેરી, કાચુ મીઠું, પપૈયુ, કાકડી, ટામેટાં, ભીંડા કોચું પાણી વિગેરે. ૨. રત્તસંવહાર = સચિત્તની સાથે સંબંધવાળુ ખાવું તે. જેમ કે બોર. ૩. સરિસંમિશ્રાહાર = સચિત્તથી મિશ્ર કરેલ આહારાદિ વાપરવો. જેમકે લીંબુના રસથી મિશ્ર કરેલાં દાળ- શાક વિગેરે. ૪. મિષત્રિમાહિર = વાસી આહાર, બોળ, અથાણું, વિગેરે ખાવું. મદિરા આદિ માદક પદાર્થોનો આહાર કરવો. વિવિધ પદાર્થોના મિશ્રણથી તૈયાર થયેલ મદિરા આદિ વિકારક પદાર્થોનું સેવન કરવું. ૫. તુષ્યવિવાદાર = બરાબર નહીં રંધાયેલો કાચો-પાકો આહાર ખાવો તે. ઉપરના પાંચે અતિચારો ત્યજીને હું આ વ્રત પાળીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy