SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ -------- ૧૮ આ તપાચારના છ બાહ્યતા અને છ અત્યંતર તપમાં જે જે દોષ લગાડીએ તે તે ૧૨ અતિચાર દોષો જાણવા. વિર્યાચાર :મારા આત્મામાં પ્રગટ થયેલી શારીરિક શક્તિનો (વીર્યનો) ધર્મ કાર્યોમાં ઉપયોગ કરવામાં આળસ-પ્રમાદ કરીશ નહિ. સામાયિકમાં લેવાતાં ખમાસમણાં, બન્ને પ્રતિક્રમણની કરાતી વિધિ અને ચૈત્યવંદનનાં ખમાસમણાં વિગેરે ઉભા થઈને આપીશ. વિધિપૂર્વક કાર્ય કરીશ. આળસ કરીશ નહિ. દર્શનવંદન-પૂજન કરવામાં જ્ઞાન ભણવા-ભણાવવામાં, સદાચારનું પાલન કરવામાં મારી છતી શક્તિ ગોપવીશ નહિ. તેના ત્રણે અતિચાર દોષો સેવીશ નહિ. ૧. મન-વચન અને કાયાના બળને ગોપવીશ નહિ. ૨. તીર્થંકર પ્રભુના કહ્યા પ્રમાણે સાવધ થઇને ધર્મકાર્યોમાં વીર્ય ફોરવીશ. ૩. યથાશક્તિ સદાચારોનું ગ્રહણ અને પાલન કરીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibraryorg
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy