SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૩. ૧૬ મહિનાની.......... એકાસણું અને બેસણું કરીશ. તિથિઓમાં ઉપવાસ, આયંબિલ, મારા જીવન દરમ્યાન વર્ષીતપ, વીશસ્થાનકતપ, સિદ્ધિતપ, શ્રેણિતપ, વર્ધમાન તપ ઇત્યાદિ યથાશક્તિ કરીશ. ઉપધાન તપ કરી મોક્ષમાળા પહેરીશ. આ માળા જ્યાં સુધી ન પહેરાય ત્યાં સુધી...............વગઇનો ત્યાગ કરીશ. સંવચ્છરી આદિના દંડરૂપે ત્રણ ઉપવાસો આદિ પૂરા ન થાય ત્યાં સુધી............વગઇનો ત્યાગ કરીશ. દર બેસતા મહિને આયંબીલ ......................... કરીશ. મારા જન્મ દિવસ નિમિત્તે તે દિવસે.................તપ કરીશ. ગુરુજીની પાસે ભવ આલોચના કરીશ ત્યારબાદ દરવર્ષે તે તે વર્ષના પાપોની આલોચના લઇશ. ૧૦. પૂર્વે બાંધેલાં કર્મોના ક્ષય નિમિત્તે યથોચિત.................લોગસ્સનો કાઉસ્સગ્ગ કરીશ. (છેવટે ૧૨ લોગસ્સનો કાઉસ્સગ્ગ તો અવશ્ય કરીશ જ.) ૧૧. ગુરુજી આદિ વડીલોનો વિનય કરીશ. ૧૨. ભોજન કરવાના દરેક સમયે ભૂખ કરતાં કંઇક ન્યૂન જ ભોજન કરીશ. Jain Education International .......દ્રવ્યોથી વધારે દ્રવ્યો આખા દિવસમાં... વાપરવાની વૃત્તિઓને રોકીશ. (વધારે દ્રવ્યોનો ઉપયોગ નહિ કરું.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy