________________
શ્રી રાજચંદ્રનાં વિચારને કાયમ રહેશે, ત્યાં સુધી તેની પાપક્રિયા ચાલુ રહેશે. તે યોજેલા પદાર્થથી થતી ક્રિયાથી મુક્ત થવું હોય, તો મેહભાવને મૂક. . . . અવિરતિપણું કરવાથી પાપક્રિયા [] બંધ થાય છે. તે વિરતિપણે યોજેલા પદાર્થના જ ભાવને વિષે આદરવામાં આવે, તો તે પાપક્રિયા જ્યારથી વિરતિપણું આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાપક્રિયા લાગે છે તે ચારિત્રમેહનીયના કારણથી આવે છે. તે મેહભાવને ક્ષય થવાથી આવતી બંધ થાય છે. ( ૩ ).
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org