________________
શી રાજચંદ્રનાં વિચારને ૫. સર્વ જીવો આમાપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જે નિજબુદ્ધિ કરે, તો પરિભ્રમણ દશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચાર અવસ્યો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્યભકિત કરવી એ પરમ શ્રેય છે. (૨૭) ૬. કેવળ નિજ સ્વભાવનું અખંડ વતે જ્ઞાન,
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. કોટી વર્ષનું સ્વમ પણ, જાગ્રત થતાં શરમાય, તેમ વિભાવ અનાદિને, જ્ઞાન થતાં દૂર થાય. છૂટે દેહાધ્યાસ તો નહીં કત તું કર્મ, નહી ભોક્તા તું દેહને એ જ ધર્મને મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છે માક્ષસ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર પામ.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૨૯) ૭. આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણ એ કેવું નિરુપમ સુખ છે ? તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી, અને મને વિચાર્યું વિચારતું નથી. (૨૨)
૨૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org