________________
રૂ
સન્યાસ
૧. કુટુંબરૂપી કાજળની કાઢડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશેા, તે પણ એકાંતથી જેટલા સંસારક્ષય થવાના છે, તેના સામે હિસ્સા પણુ તે કાજળગૃહમાં થવાના નથી. કષાયનું તે નિમિત્ત છે. મેાહને રહેવાના અનાદિ કાળના પર્વત છે. ( ૧૮–૯ )
૨. સર્વ શાસ્ત્રના બેધનું, ક્રિયાનું, નાનનું, યાગનું, અને ભક્તિનુ પ્રત્યેાજન સ્વરૂપપ્રાપ્તિને અર્થે છે. પણ એ વસ્તુએ પ્રાપ્ત કરવા સસંગપરિત્યાગની અવશ્ય છે. ચેાગભૂમિકામાં [ ગૃહવાસમાં ] નિજનાવસ્થા—સહજ સમાધિની પ્રાપ્તિ નથી. તે સસગપરિત્યાગમાં નિયમાવાસિત છે. જ્યાં સુધી ગૃહવાસ પૂર્વકના બળથી ભાગવવા હ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત ઉદાસીનભાવે સેવવાં ચેાગ્ય છે. આવભાવે ગૃહસ્યશ્રેણી છતાં અંતરંગ નિગ થશ્રેણી જોઈએ. અને જ્યાં તેમ થયું છે, ત્યાં સ`સિદ્ધિ છે. (૨૩)
૩. પાણી સ્વભાવે શીતળ છતાં કાઈ વાસણમાં નાખી, નીચે અગ્નિ સળગતા રાખ્યા હાય, તે તેની નિરીચ્છા હાય છતાં તે પાણી ઉષ્ણુપણું ભજે છે. તેવા આ વ્યવસાય સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપાના હેતુ થાય છે. વમાન સ્વામીએ ગૃહવાસમાં
૨૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org