SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રનાં વિચારરત્ના નથી. પેાતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષવડે જીવે ધર્મ શ્રવણ કરવાજોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની, એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે. (૨૫) ૪. ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. બાહ્ય સોાધનથી મળવાની નથી. અપૂર્વ આંતર સંશાધનથી તે પ્રાપ્ત થાય છે - જે આંતર સ`શાધન કાઈ મહાભાગ્ય [ પુરુષ ] સદ્ગુરુ-અનુગ્રહે પામે છે. (૨૨) ૫. જ્યાંત્યાંથી રાગદ્વેષરહિત થવુ, એ જ મારે। ધર્મ છે. ( ૧૯૪૪ ) Jain Education International ૨૩૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy