________________
શ્રીમદ્દાજચંદ્ર ’એક સમાલાચના
આવી છે. તેથી કાંતે તે ભક્તિવશ, ન હોય તેવા ગુણે પણ કં કવિતાએમાં આરેાપી દે છે અને કાંતા હેાય તે ગુણે પણ તે પારખી શકતી નથી. શ્રીમાં પદ્મો વિષે પણ જૈન જનતામાં કાંઈક આવું જ જોવામાં આવ્યુ છે.
6
પ્રજ્ઞા
શ્રીમમાં પ્રજ્ઞાગુણ ખાસ હતા એ દર્શાવુ તે પહેલાં મારે અહીં સ્પષ્ટ કરવું જોઈ એ કે, હું પ્રનાગુણથી કઈ શક્તિએ વિષે કહેવા ઇચ્છું .... સ્મૃતિ, બુદ્ધિ-મમનતા, ૯૫નાસામર્થ્ય, તર્ક પટુતા, સસવિવેક–વિચારણા અને તુલનાસામર્થ્ય, આટલી શક્તિએ મુખ્યપણે અત્રે પ્રના શબ્દથી વિક્ષિત છે. આ પ્રત્યેક શક્તિને વિસ્તૃત અને અતિ સ્ફુટ પરિચય કરાવવા વાસ્તે તે અત્રે તેમનાં તે તે લખાણાનાં અક્ષરશઃ અવતરણા ખુલાસા સાથે મારે છૂટથી ટાંકવાં જોઈ એ. તેમ કરવા જતાં તેા. એક પુસ્તક જ થાય. તેથી ઊલટુ, જો તેમનાં લખાણાના અંશા દર્શાવ્યા સિવાય આ કે તે શક્તિ શ્રીમમાં હતી. એમ કહ્યુ, તેા શ્રેતાઓને માત્ર શ્રદ્ધાથી મારું કથન મનાવવા જેવું થાય. તેથી મધ્યમ માર્ગો સ્વીકારી, આ વિષય ચર્ચા વે યેાગ્ય ધારું છું.
શ્રીમની અસાધારણુ સ્મૃતિના પુરાવેા તા તેમની અજબ અવધાનશક્તિ જ છે. તેમાં ય પણ તેમની કેટલીક વિશેષતા છે. એક તે એ કે, બીજા કેટલાક અવધાનીઓની પેઠે એમનાં અવધાનની સંખ્યા કેવળ નંબરવૃદ્ધિ ખાતર યથાકથંચિત્ વધેલી ન હતી. બીજી અને ખાસ મહત્ત્વની વિશેષતા તે! એ હતી કે, તેમની અવધાનશક્તિ બુદ્ધિવ્યભિચારને લીધે જરા ય વધ્ય અની ન હતી. ઊલટું એમાંથી વિશિષ્ટ સર્જનબળ પ્રગટયું હતું, જે અન્ય અવધાનીએમાં ભાગ્યે જ દેખાય છે. ખાસ વાત તે એ છે કે, એટલી અદ્ભુત અવધાનશક્તિ, કે જેના દ્વારા હજારા અને લાખા લેને ક્ષણમાત્રમાં આંછ
૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org