SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ રાજચંદ્ર જયંતી [ સં. ૧૮૮૮ની કાર્તિકી પૂર્ણિમાએ શ્રી. કાકાસાહેબ કાલેલકર અમદાવાદમાં આપેલું વ્યાખ્યાન. ‘નવજીવન’ ૨૮-૧૧-૩૧માંથી. –સંપાદક | આજે આપણે એક નાની અને તપસ્વી પુરુષની જયંતી ઊજવવા ભેગા થયા છીએ. શ્રીમદ્ રાજચંદ્રને સમય એટલે આપણે જ સમય. એ જીવતા હોત તો આજે ૪ વરસના હેત. માણસની સામાન્ય આવરદાને વિચાર કરતાં જેમને આજે પ્રત્યક્ષ જીવતા જેવાને આપણે અધિકાર હતો, તેમને દેહ છોડ્યાને ૩૩ વરસ થયાની નોંધ આપણે લેવી પડે છે. એ આપણા દેશની દુર્ગતિ છે. આપણું પૂર્વજોએ પ્રથમથી કહ્યું છે, તિવર્ષ ની વિરે વો મેત ? લાંબા જીવતરને સ્વાદ છે? મુદૃર્ત રિતે બેચ, ૨ ધૂચિત વિર ચાર કલાક જ્યોતિ સળગાવી હેલવાઈ જવું સારું; વરસો સુધી ધૂંધવાયાં જ કરવું સારું નથી. પણ એ તે કેવળ પાછળનું આશ્વાસન માત્ર છે. સંપૂર્ણ પુરુષ સ વરસ સુધી કેમ ન જીવે ? શ્રી રામચંદ્ર અને શ્રીકઠણ, મહાવીર અને બુદ્ધ એાછા આવ્યા ન હતા. પણ આપણે ભાગે તે શંકરાચાર્ય કે જ્ઞાનેશ્વર જેવા ત્રીસ પાંત્રીસ વરસની અંદર ૧૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy