________________
શ્રી રાજયની જીવનયાત્રા
આપણે હવે પછી જોઈશું. અહીં તે એટલું કહેવું ખસ થશે કે, મારા વન ઉપર ઊઁડી છાપ પાડનાર આધુનિક મનુષ્યા ત્રણ છે : રાયચંદભાઈ એ તેમના જીવંત સસથી, ટોલ્સ્ટોયે તેમના “વૈકુંઠ તારા હૃદયમાં છે” નામના પુસ્તકથી, ને રસ્કિને · અનટુ ધિસ લાસ્ટ ’સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો. પણ આ પ્રસંગે તે તે સ્થળે ચર્ચાશે.
[ખ્રિસ્તી મિત્રો ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તી થયા સમાવી રહેલા તે વેળા તેમનામાં ચાલેલા ધાર્મિક મથનના વર્ણનવાળાં આત્મક્યા નાં પ્રકરણમાંથી ( ખંડ ૧, ભા, ૨, પ્ર. ૧૫ તથા ૨૨) નીચેના ભાગ લીધા છે.
-સગ્રાહક
ઈશુને એક ત્યાગી, મહાત્મા, દૈવી શિક્ષક તરીકે હું સ્વીકારી શકતા હતા, પણ તેને અદ્રિતીય પુરુષ રૂપે નહેાતા સ્વીકારી શકતેા. ઈશુના મૃત્યુથી જગતને ભારે દૃષ્ટાંત મળ્યું, પણ તેના મૃત્યુમાં કાંઈ શુદ્ઘ ચમત્કારી અસર હતી એમ મારું હૃદય સ્વીકારી નહેાતું શકતુ. ખ્રિસ્તીએ ના પવિત્ર જીવનમાંથી મને એવું ન મળ્યું કે જે આા ધર્મીઓના જીવનમાંથી નહાતું મળતું. તેમનાં રિવર્તન જેવાં જ પિરવતન બીજાના જીવનમાં થતાં મેં જોયાં હતાં, સિદ્ધાંતની દૃષ્ટિએ ખ્રિસ્તી સિદ્ધાંતામાં મે અલૌકિકતા ન ભાળી. ત્યાગની દૃષ્ટિએ હિંદુ ધર્મીઓને ત્યાગ મને ચડતા જાયે!. ખ્રિસ્તી ધર્મને હું સંપૂર્ણ અથવા સર્વોપરી ધર્મ તરીકે ન સ્વીકારી શક્યા.
"
આ હૃદયમંથન મેં પ્રસંગે આવતાં ખ્રિસ્તી મિત્રાની પાસે મૂક્યું. તેના જવાબ તેએ મને તેાખે તેવા ન આપી શકચા.
પણ હું જેમ ખ્રિસ્તીધર્મને! સ્વીકાર ન કરી શક્યા, તેમ હિંદુધર્મની સંપૂર્ણતા વિષે અથવા તેના સર્વોપરીપણા વિષે પણ હું ત્યારે
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org