________________
[ “વિચારને વાળા વિભાગ માટે)
બે બોલ
સ્વ. રાયચંદભાઈનાં લખાણમાંથી ચૂંટી કાઢેલી આ માળા મૂળ ગ્રંથની પ્રવેશિકારૂપે ઠીક ઉપયોગી થઈ પડશે એમાં સંદેહ નથી. વિષયવાર ગેઠવાયેલી હોવાથી જિજ્ઞાસુને બહુ સહાયભૂત થશે.
૨૪-૧૦-'૩૫
મોહનદાસ ગાંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org