________________
એક ઝલક
૩૪૮
મારી વાતો “લિખાલિખી કી હૈ નહીં, દેખાદેખી બાત હૈ.” આંખો દેખા હાલ – લાઈવ પિકચર – લાઈવ કોમેન્ટરી.
કબીર ભગવાન પાછળ પાછળ ફરતા નથી પણ ભગવાન કબીરની પાછળ પાછળ ફરે છે. આ જ મહત્ત્વની વાત છે.
“મન ઐસો નિર્મલ ભયો જૈસો ગંગાનીર, પીછે પીછે હરિ ફિરે કહત કબીર કબીર.”
આપણે શ્રી. ગોપાળદાસભાઈએ સંપાદિત કરેલ ‘સંત કબીરની વાણી'નું આચમન કર્યું. આ તો અમે થોડામાંથી થોડું આપ્યું છે. ગોપાળદાસભાઈ અને રજનીશજીની ભાખેલી વાત સંક્ષેપમાં ભાખી છે. અને અમારી થોડી વિશેષ વાત પણ અંદર ભેળવી છે. હવે તો તૃપ્તિ ત્યારે જ થાય જ્યારે કબીરનું આકર્ડ પાન કરીએ, ધરાઈ ધરાઈને કબીરને જાણીએ, માણીએ.
આઈએ દીવાનાંકી દુનિયામેં શામિલ હો જાઈએ.
બાબા મલૂકદા ની વાણી
[સ'પા॰ ગેાપાળદાસ પટેલ ક. ૨૫-૦૦ પાન ૮+૬૦=t] આ પુસ્તકમાં ૮ રચનાઓ લીધી છે. રજનીશજીના ભાવદુગાર મલૂકદાસ અંગે,
“નાનપણથી હું સારી પેઠે પ્રભાવિત થયો છું, કબીરથી હું ચકિત થયો છું, પણ બાબા મલૂકદાસની તો મને મસ્તી જ ચડી છે.”
******
“મલૂકમાં ધર્મની મસ્તી છે, ધર્મનું પરમહ*સ રૂપ, ધર્મને જેણે પીધો હોય તે કેવો હોય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org