________________
૩૩)
પરિશિષ્ટ - ૧ ૧૯૭૪ : ચાંપાનેર સોસાયટીના ભાડાના ઘરમાંથી સ્ટેડિયમ પાસેના
નવા મકાનમાં પ્રવેશ. ૧૯૭૫ : પત્ની કમળાબહેન પટેલનું ટૂંકી માંદગીમાં તા. ૨૮-૮
૧૯૭૫ માં અવસાન. ૧૯૭૫-૭૬ : ઢીંચણનું ઓપરેશન.
૧૯૭૬ ટી.બી. રોગમાં સપડાવું. ૧૯૭૭ : પક્ષાઘાતને ભારે– કાયમી હુમલો. કમરથી નીચેનું શરીર
લકવાગ્રસ્ત બન્યું. પથારીવશ થઈ જવું. ૧૯૬૩ અંગ્રેજી નવલકથાઓને ગુજરાતીમાં અનુવાદ, “ટંકારવ'
થી ૫ત્ર અને જ્ઞાનજયોતિ માસિકનું સંચાલન અને છેલ્લે ૧૯૯૬ છેલ્લે સંત-સાહિત્યનું સંપાદન પથારીમાં સૂતાં સૂતાં અદૂભૂત
રીતે કર્યું. ૧૯૯૬ : દેહ વિલય તા. ૨-૭-૧૯૯૬ અમદાવાદ ખાતે. સાથે
સુપુત્ર, પુત્રવધૂ અને પ્રપત્રો-પૌત્રી માટે પિતાની પાછળ શું શું ન કરવું વગેરે વિશે વિગતે ઝીણવટપૂર્વક મરણોત્તર લેખિત નોંધ મૂકતા ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org