________________
ગાંધીજીને જીવન માગ
[પ્યારેલાલની શુભેરછા] બાપુજીએ આપણને માત્ર એક ફિલસૂફી તથા સિદ્ધાંતનું માળખું જ નહિ, પણ એક જીવનમાર્ગ પણ આપે છે. બાપુજી જે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા, તેમાં જોડાયેલા કાર્યકર્તાઓ એ જીવનમાર્ગ પોતપોતાના જીવનમાં ઉતારવા પ્રયત્ન કરી રહ્યા છે, તે ભારે સતિષની વાત છે. “કલ્યાણરાજય'નો આજને લેભામણો નાદ લેકમાં પુરુષાર્થહીન થઈ નિયતિને વશ થવાની વૃત્તિ, અથવા તે “માબાપ સરકાર’ કયારે આપણને જોઈતું બધું કરી આપે તે તરફ નજર કરી બેસી રહેવાની વૃત્તિ પેરી રહ્યો છે, – અને એ વસ્તુ આપણે માટે એક અનિષ્ટરૂપ બની ગઈ છે. તેથી કરીને આ મંડળ પોતાના સભ્યોમાં સવાશ્રય અને પરસ્પર સહાયથી માત્ર રહેઠાણો જ નહિ, પણ માનસિક, આધ્યાત્મિક અને શારીરિક એમ સવગીણ વિકાસનાં સાધને પૂરાં પાડશે તેટલાથી નહિ, પણ પિતાના સભ્યોને સહકારી પ્રયાસેથી તેમની લૌકિક ફિકર-ચિંતામાંથી મુક્ત કરી, તેમને બીજાઓની સેવા માટે કેટલા સમર્થ બનાવે છે, તથા જગતની સર્વોત્તમ વિચારસૃષ્ટિ તેમને સુલભ કરી આપી તેમાં સાચાં વલણો ઊભાં કરવામાં કેટલી મદદ કરે છે, તે ઉપરથી નિર્ધારિત થશે. તા. ૭-૨-૧૯૬૫
પ્યારેલાલ ભારતમાં પાર વગરની સમસ્યાઓ છે. તેમાં જ્ઞાનપ્રચાર અને લોકશિક્ષણ તથા વસવાટની મેટી સમસ્યા છે. “સત્યાગ્રહ છાવણી”, “પરિવાર સંસ્થા” એક સુંદર નમૂને બની છે. તે આ બે જ્ઞાની લોકસેવકોને આભારી છે. ગુજરાતી પ્રજા તેમની કાયમની ઋણી રહેશે. આ જ્ઞાની પુરુષોને વિશ્વસાહિત્ય સુવર્ણ-જયંતી મહોત્સવ પ્રસંગે દંડવત પ્રણામ. સેટેલાઈટ વિસ્તારમાં તેમણે શેપલ જ્ઞાન-વૃક્ષ-લાયબ્રેરી અમર રહો! તા. ૧૦-૧૨-૨૦૦૩
- બી. કે. સોના
૨
એ૦ – ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org