________________
બે જ્ઞાની બક્તોની પ્રતિભા
સેટેલાઈટ વિસ્તારમાં આ બે અધ્યાત્મને સાધકોએ છેલ્લી પળોમાં પણ સુંદર કામગીરી બજાવી છે. પરંતુ ક્યાં આ ગાંધીવાદીઓની સાદાઈ અને “સત્યાગ્રહ છાવણીના અને આપણ સૌના આજના મેગલાઈ રંગઢંગ! સત્યાગ્રહ છાવણીની સ્થાપના વખતે શ્રી. મગનભાઈ દેસાઈ અને ગાંધીજીના રહસ્ય મંત્રી શ્રી. પ્યારેલાલજીએ આપેલી કીમતી સલાહ મને યાદ આવે છે. તે સલાહ પ્રમાણે ચાલવાની ભગવાન સૌને શક્તિ અને હિંમત બક્ષી
શ્રી. ગોપાળદાસ પટેલ પિતાનાં પુસ્તકો શ્રી. મગનભાઈ દેસાઈને અર્પણ કરતા. અને તેમાં નીચે મુજબ અર્પણ નેધ મૂકતા.
અપણ
પરમ પિતાગુરુ શ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈ
-ને ચરણે જેમના સં૫શે મારા બધા દોષે ગળાઈ ગયા, અને હું માટીમાંથી
માનવ બળે. નેપાળદાસ જીવાભાઈ પટેલ
જીવન-જંગ લડવાને ગૃહરૂપી છાવણી
["સત્યાગ્રહ” અને “છાવણુ”] વિ. ભાઈ શ્રી. મહના,
તમે અગાઉ વાત કરેલી, તે મુજબ તમારો પત્ર (તા. ૬-૧નો) મળ્યો. તેની સાથે જોડેલી માહિતી ઇ૦ જોઈ ગયો. તમારું કામ સરસ રીતે ને પુરતા વેગથી આગળ ચાલે છે, એમ તેમાંથી જોઈ શકયો. એને માટે તમને સૌને ધન્યવાદ અને મુબારકબાદી.
તમારી મંડળીના છાપેલા નેટ-પેપર પર અંકિત કરેલી વિચારકલિકા જોતાં મને તેમાં અનુયોગ્ય રીતે “ગૃહ’ શબ્દ “ભૂમિ'ની જગાએ મુકીને મહાભારતનું એ ભૂમિકાવ્ય વિચારવાનું મન થઈ આવ્યું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org