________________
બે જ્ઞાની ભક્તોની પ્રતિભા
૧૯૬૦માં ગુજરાતના નવા રાજયની સ્થાપના થઈ. અમદાવાદમાં વસતા રચનાત્મક કાર્યકર્તાઓને [ગૂ. વિ, નવજીવન, સાબરમતી આશ્રમ, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ગુજરાત યુનિ. વગેરે વસવાટને સવાલ ઉગ્ર બન્યો. આના ઉકેલ માટે શ્રી. મગનભાઈ દેસાઈએ વસવાટની સહકારી મંડળી સ્થાપવાની પ્રેરણા આપી. સત્યાગ્રહ છાવણીની આ યોજનાને સંત વિનેગા, ગાંધીજીના રહસ્ય મંત્રી પ્યારેલાલજી, અશોક મહેતા, વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા, બળવંતરાય મહેતા, ઠાકોરભાઈ દેસાઈ, વજુભાઈ શાહ, ધીરુભાઈ મ. દેસાઈ, મણિભાઈ વાઘજીભાઈ પટેલના આશીર્વાદ મળ્યા.
શ્રી. પુત્ર છે. પટેલે લશ્કરી છાવણી જેવી “સત્યાગ્રહ છાવણી” નામની યોજના રચનાત્મક કાર્યકરો માટે બનાવી. તેમાં દરેક સભ્યને ચારસો વારનો સ્વતંત્ર હોટ રૂપિયા એક હજારમાં આપો અને ચાર હજારમાં બાંધકામ કરી આપવું. આમ કુલ રૂપિયા પાંચ હજારમાં રચનાત્મક કાર્યકર્તા પિતાનું ઘરનું ઘર બનાવી શકે એવી આ યોજના હતી. આ છાવણી માટે શ્રી. ગોપાળદાસ પટેલ, શ્રી. મણિભાઈ વાઘજીભાઈ પટેલ અને શ્રી. ૫૦ છો૦ પટેલે જોધપુરનો ટેકરો પસંદ કર્યો. જોતજોતામાં વગર જાહેરાતે આ સત્યાગ્રહ છાવણીના પાંચ સભાસદો થઈ ગયા. પછી તે આ વિસ્તારમાં શ્રી. મગનભાઈ દેસાઈ સન્માન ટ્રસ્ટ, કૃપલાની ટ્રસ્ટ, વિશ્વ-સાહિત્ય અકાદમી, રામનામ કુદરતી ઉપચાર કેન્દ્ર, રાતરાણી ઊજાણી ઘર, પરિવાર પ્રકાશન, પર્યાવરણ મંડળ, ૫૦ ૦ પટેલને જાહેર પત્ર, ‘ટંકારવ', “પારસમણિ', “જ્ઞાન-જ્યોતિ', સેટેલાઈટ, ભાવનિર્ઝર, શિવાનંદ આશ્રમ, સદુ-વિચાર, ચિન્મય મિશન, નારાયણ વિદ્યામંદિર, સુંદરવન, હાઈવે, રાજપથ કલબ, સરદારબ્રિગેડ હૉલ, એશે કિતાબ ઘર, સત્યદીપ ધ્યાન કેન્દ્ર ઇસ્કોન મંદિર, સરદાર ઇન્સ્ટીટયુટ, રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ, જાગૃતિ મંડળ, હેલ્થ ફૂડ સ્ટોર, સિનેમા, કલબ અને હૉટેલની હારમાળા ઊભી થઈ છે.
૧૯૬૨માં આ વિસ્તારમાં બહારવટિયાનાં ખંજર પણ ધ્રૂજતાં હતાં તે વખતે શ્રી. મગનભાઈ અને શ્રી. ગોપાળદાસની પ્રેરણાથી શ્રી. પુત્ર છો,
૨૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org