SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ અલેકઝાન્ડર ડૂમા કૃત “શ્રી મસ્કેટિયર્સ' સંપાદકઃ ગેuળદાસ જીવાભાઈ પટેલ વિશ્વના સાહિત્ય-સમ્રાટની કૃતિઓ વાંચીને પરિપુષ્ટ થાવ " [સાચા પ્રેમ-શૌર્યના પ્રસંગેની રત્નજડિત આભૂષણથી આપતી અલેકઝાન્ડર ડૂમાની પાંચ નવલકથાઓનું જુથ સ્વ. ગોપાળદાસ જીવાભાઈ પટેલ ત્રણ દાયકા પહેલાં ગુજરાતી વાચકને ભેટ ધર્યું હતું. વર્ષોથી આ નવલકથાઓ અપ્રાપ્ય છે. ગોપાળદાસ પટેલની શતાબ્દી પર્વમાં તેમની અપ્રાપ્ય કૃતિએ ફરીથી છપાવવાની યોજના વિચારવામાં આવી છે. એ પુસ્તકની પ્રથમ આવૃત્તિના આવકારના “બે બોલ’ સ્વ. કલ્યાણજી વિ. મહેતાએ લખેલા તેને ટૂંકાવીને સાભાર અહીં ઉતાર્યા છે.] - ડૂમાની વિશ્વ- વિખ્યાત નવલકથાઓ શ્રી મસ્કેટિયર્સ –– ૧ યાને પ્રેમશૌર્યના રાહે! ૧૫૦.૦૦ શ્રી મસ્કેટિયર્સ – ૨ યાને વીસ વર્ષ બાદ! (પ્રેસમાં) શ્રી મસ્કેટિયર્સ – ૩ યાને કામિની અને કાંચન (પ્રેસમાં) શ્રી મસ્કેટિયર્સ-૪ યાને એમ-એક ૧૫૦૦૦ શ્રી મસ્કેટિયર્સ – ૫ યાને દગા કિસીકા સગા નહિ! ૧૫૦૦૦ કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટો' યાને આશા અને ધીરજ, ૩૦.૦૦ ગુજરાતમાં કઈ ડૂમા નહિ કે? [બે બેલી. " પ્રેમ-શર્યના રાહે માથાં મૂકીને વિચારનારા ફ્રાંસના રાજા ૧૩મા લૂઈને ત્રણ શૂરવીર તલવારિયાઓની જશગાથા તે “શ્રી મસ્કેટિયર્સ.” જગતના સાહિત્ય-સમ્રાટોમાં અલેકઝાન્ડર ડૂમાનું નામ જાણીતું છે. એમણે ફ્રેન્ચ ભાષામાં લખેલી અદ્દભુત નવલકથાઓએ લાખો માણસને આકર્યા છે. ૨૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy