SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ એક ઝલક હાથી, રીંછ અને વાનર. અને બાકીનાં બીજાં સાત તે ગ્રામવાસી : ગાય, બકરી, ઘેટું, મનુષ્ય, ઘોડો, ગધેડો અને ખચ્ચર. એમ કુલ ૧૪ પ્રકારનાં જરાયુજ પશુઓ કહેવાય છે. હે રાજા, આ જગતને ધારણ કરનારા યશોની પ્રતિષ્ઠા તેઓમાં થયેલી છે. - “બીજાં સ્થાવર ભૂત ઉદુભિજજ કહેવાય છે. તેમાં કુલ તૃણવર્ગ કે વનસ્પતિ આવે છે. તેની પાંચ જાતિઓ ગણાવી છે – ૧. વૃક્ષ, ૨. ઝાડીનું વન, ૩. ઘાસલતા. ૪. વેલો અને ૫. વાંસ જેવાં “ત્વફસાર.” આમ ૧૪+૫ મળીને કુલ ૧૯ થાય, તેમાં પંચ મહાભૂત ઉમેરો, એટલે કુલ ૨૪ સંખ્યા થઈ. ૨૪ અક્ષરના ગાયત્રી મંત્ર પરથી આ ચોવીસ ભૂતોને પણ લોકમાં ગાયત્રી” કહે છે. એવી જે લોક-ગાયત્રી રૂપી ભૂમિ, તેમાંથી જ બધું જન્મે છે અને એમાં જ અંતે બધું મરે છે; ભૂમિ જ ભૂતમાત્રની પ્રતિષ્ઠા છે; ભૂમિ જ તેમનો પરમ આધાર છે. એટલે હવે તમે સમજી શકશો કે, જેની આ ભૂમિ, તેનું આ ચરાચર જગત થાય છે. રાજાઓ તેની અતિ ગૃધ્યા રાખે છે; તેથી એકબીજાને મારવા માટે તડે છે.” ગીતાનું પ્રસ્થાન'માંથી) મગનભાઈ દેસાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy