________________
મગનભાઈને સરલ અનુવાદ શીખ સંપ્રદાયનું મૂળ પુસ્તક વસાહેબ છે. 'જપ' એ સંપ્રદાયના પ્રણેતા ગુરુ નાનકસાહેબની વાણી છે. એટલે તેને પશ્ચિય આપણે બધાએ કરવા ઘટે છે. મગનભાઈને સરલ અનુવાદ ગુજરાતીઓને સારુ આ પરિચય સુલભ કરી મૂકે છે. મારી આશા છે કે સૌ તે લાભ ઉઠાવશે. al. २२-3-२८
મેહનદાસ કરમચંદ ગાંધી તમારે અભ્યાસ મને બહુ ગમ્યો છે ““સુખમની ને તમારા અભ્યાસ મને બહુ ગમે છે. અનુવાદ સરસ ने भी छ." समा- ता. ११-११-३६
બાપુના આશીર્વાદ
-
अभिनंदन
मुंबई गवर्नर्स कैंप, १ अगस्त, १९५९
"... श्री. मगनभाईजी किलने ही वर्षोंसे लगातार गूजरात विद्यापीठकी सेवा कर रहे है । उसकी उन्नति और प्रसारमें उनका बहुत बड़ा हाथ रहा है।"
"...श्री. मगनभाईजीके ऊपर इस समय गुजरात विश्व-विद्यालयके उप-कुलपतिका भी भार डाला गया है । इसको उन्होंने उठाकर हम सबका बड़ा उपकार किया है। उनका तो सारा जीवन सार्वजनिक कार्यो में ही बीता और उन्होंने सदा ही कठिनसे कठिन कार्य करनेका निमंत्रण सहर्ष स्वीकार किया ।"
प्रापमा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org