________________
એક ઝલક અને સાહિત્યનો જન્મ નવજીવન (સાપ્તાહિક) ની પૂર્તિ તરીકે ૧૯૨૧ માં થયેલો અને પાછળથી ૧૯૩૯માં તેણે સ્વતંત્ર માસિકનું સ્થાન લીધેલું હોવાથી તેને આત્મા એ નવળીવન નો જ આત્મા હતો એમ કહી શકાય. નવનીવન અને હરિકન પત્રો બંધ થયા પછી અને શરૂઆતથી આજ સુધી શ્રી. મગનભાઈ દેસાઈએ શિક્ષણ અને સાહિત્ય મારફત ગુજરાતમાં શિક્ષણ, સાહિત્ય, અને રાષ્ટ્રઘડતર માટે સેવા કરી છે. ૧૯૫૭ના ફેબ્રુઆરીથી રિક્ષા અને સાહિત્ય માસિક નવઝીવન નામે શ્રી. મગનભાઈ દેસાઈના તંત્રીપદે પ્રસિદ્ધ થાય છે.
હરિનને અને નવજીવન ઉપરાંત ઢોવાનીવન નામના સમાજ શિક્ષણ માટેના પખવાડિક પત્ર સાથે પણ શ્રી. મગનભાઈ સંકળાયેલા છે. અભિનંદન ગ્રંથમાંથી]
જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ નોંધ : વિદ્યાપીઠમાંથી છૂટા થયા બાદ “સત્યાગ્રહ” પત્ર અંતિમ પળો સુધી ચલાવ્યું. પત્રકાર તરીકે તેમણે આપેલી અંજલિની થોડીક પ્રસાદી હવે પછી વાચક જોઈ શકશે.
રાષ્ટ્રપિતાનું નિર્વાણ ધર્મરાજ યુધિષ્ઠર પેઠે બાપુ ખરેખર અજાતશત્રુ હતા.
પણ આજે કઈ પૂછશે, તેમને ખૂની (અને તે હિંદી જ નહિ હિંદુ અને બ્રાહ્મણી) પાક્યો તોય એ સાચું? હા. ધર્મરાજને પણ કૌરવોએ શત્રુ જ ગણેલા ને? પ્રેમ અને દયા- મૂર્તિ ઈશુ ખ્રિસ્તને પણ શત્રુ ગણનારા પાક્યા હતા ને? કાંઈ પણ સત્તા કે ગર્વ છે આવેશ નહિ ધારનાર એવા એક સાદા સીધા સામાન્ય જન સોક્રેટીસને પણ તેના દેશજનોએ ઝેરની જ ભેટ છેવટે આપી હતી ને? છતાં તે બધા અજા શત્રુ ન હતા એમ માનવાને મન સાફ ના પાડે છે. અજાતશત્રુનો અર્થ બરોબર સમજવો જોઈએ, એટલું જ.
આવાઓની શત્રુતા લકમાં જાગે છે. તે મારા તમારા જેવાની બાબતમાં બને છે એવી રીતની નથી હોતી. એમાં એવા પુરુષોના કોઈ ભૂલ કે સાંકડા સ્વાર્થ કે દુન્યવી પણાને અંશ કારણ નથી બનતો. સામ માણસ શતા રાખે એના પ્રતિકારમાં કે એના અવશ કે અચૂક પ્રત્યાઘાતરૂપે સામી શત્રુતા-કટુતા-દ્વેષ ઝેર વગેરે જાગે છે, એ દુનિયામાં સામાન્ય શત્રુતાનો કાયદો છે. પરંતુ એ કાયદે આવા લોકોની શત્રુતા આગળ ખોટો પડે છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org