________________
એક ઝલક ' તેમના અંતરમાં વિવિધ પ્રકારની અપાર શક્તિનો સંચય છે અને હાલ ૬૦ વરસની ઉંમરે પણ પુરુષાર્થ કરીને નવી નવી શક્તિ તે ખીલવતા જાય છે, અને સેવા વાપરતા જાય છે. શ્રી. ડાહીબહેન એક સરળ, આદર્શભૂત આર્ય સ્ત્રી તરીકે અમારા હૃદયમાં સ્થાન પામ્યાં છે. તેમણે શ્રી. મગનભાઈના અનુસરણમાં જ પિતાનું જીવન સાર્થક માન્યું છે. આર્ય સ્ત્રીના પ્રાચીન અને અર્વાચીન આદર્શની ઊજળી બાજુ શ્રી. ડાહીબહેન અમને બતાવીને હંમેશા પ્રેરણા આપે છે.
આમ શ્રી. મગનભાઈ અને શ્રી. ડાહીબહેનની શીળી છાયા નીચે અમને જે જીવનઘડતરના મહામૂલા પાઠ મળ્યા છે, તેને અમે અમારું * અહોભાગ્ય માનીએ છીએ.
પ્રભુ તેઓને દીર્ધાયુ બક્ષો. અભિનંદન ગ્રંથમાંથી)
કમુબહેન પુત્ર છે. પટેલ શ્રી. મગનભાઈ દેસાઈ - એક પત્રકાર
શ્રી. મગનભાઈ દેસાઈ ગાંધીજીની પરંપરામાં ઘડાયેલા સફળ પત્રકાર છે એ વાત ઝિન તેમ જ રિક્ષા અને સાહિત્ય (હાલનું નવનીવન)ના તેમના લાંબા ગાળાના સંપાદનથી સાબિત થાય છે. ગાંધીજી આદર્શ પત્રકાર હતા અને પત્રકારત્વના આદર્શને તેમણે નવનીવન, ચં ફન્ડિયા અને રિકન પત્રો દ્વારા અમલમાં મૂક્યો હતો. એ આદર્શને વહેવારમાં અમલ કરતાં તેમણે પત્રકારની જે પરંપરા ઊભી કરી, તેમાં શ્રી. મહાદેવભાઈ દેસાઈ, શ્રી કિશોરલાલ મશરૂવાળા, શ્રી. સ્વામી આનંદ, શ્રી. પ્યારેલાલ, શ્રી. કાકા કાલેલકર, શ્રી હરિભાઉ ઉપાધ્યાય, શ્રી ચંદ્રશંકર શુકલ વગેરેની સાથે શ્રી. મગનભાઈ દેસાઈ પણ છે.
પત્રકાર તરીકેની શ્રી. મગનભાઈની કારકિર્દી રિકન પત્રો, રિક્ષા અને સાહિત્ય (હાલનું માનવન) અને હોજનીવન એ ત્રણ પત્ર સાથે મુખ્યત્વે રાંકળાયેલી છે. ઉપરાંત અવારનવાર તેમણે પોતાના પ્રસંગોપાત્ત લેખેથી રાષ્ટ્ર-ઘડતરના અનેક સવાલોને અંગે પ્રજામત કેળવ્યો છે.
૧૯૧૯ની સાલમાં શ્રી. ઇન્દુલાલ યાજ્ઞિક નવજીવન અને સત્ય નામે માસિક ચલાવતા હતા. ગાંધીજીએ તેને જ નવનીવન નામ આપી અઠવાડિક બનાવ્યું અને તેનું તંત્ર પણ સંભાળી લીધું. તે વર્ષના સરકારી અહેવાલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org