________________
છે. જ્યાં ક્યાંય જડતા, કુરૂઢિ અને દોષોનું દર્શન થયું છે ત્યાં તેમણે સ્પષ્ટ રીતે કહી બતાવ્યા છે. તેમની પ્રજ્ઞાની વિશાળ ભૂમિમાં કશુંય અછૂતું રહ્યું નથી. તેમની ચિંતનધારામાં વહેવું એ પણ એક લાહવો જ ગણાય. આ ગ્રંથ પંડિતજીની પ્રજ્ઞાને, સાધનાને અને ગુણાનુરાગિતાને જાણવા માટે પર્યાપ્ત છે.
– જિતેન્દ્ર બી. શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org