SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મણ-શ્રમણ ધ્રુવજી ૦ ૫૭ કાંઈ હું થોડો આવ્યો છું ?” ઇત્યાદિ. છેવટે બીજે દિવસે તેઓ ઘેર આવ્યા અને યુનિવર્સિટી વિશે તથા અમદાવાદની સંસ્થાઓ વિશે મુક્ત મને ખૂબ જ વાત કરી. મેં કહ્યું, ‘આપનો સમય અમદાવાદમાં સારી રીતે જતો હશે.' તેમણે કહ્યું, “બધા જ મિત્રો સહૃદય મળ્યા છે. હું મારે કરવું જોઈએ તેટલું કરી શકતો નથી તે જ મને દુ:ખ છે. પણ બૌદ્ધિક વાતાવરણ ઠીકઠીક જામેલું હોવાથી મને સંતોષ છે.’ ધ્રુવજીના મિલનસારપણાનું આવું માધુર્ય અનુભવવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. આચાર્ય ધ્રુવ સ્મારક ગ્રંથમાંથી ઉદ્ધૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy