________________
૧૬૨ - અર્ધ્ય
તેઓશ્રીના શિષ્યો સંખ્યામાં બહુ નથી, પણ જે છે તે ગુણદૃષ્ટિએ ખૂબ ઊંચું સ્થાન ધરાવે છે.
હું ધારું છું કે આટલાં પણ મધુર સ્મરણો તેમના પ્રત્યે આદર ઉત્પન્ન કરવા માટે તેમનું જીવનકાર્ય જાણવા માટે બસ છે. પુસ્તકનું સંશોધન અને સંપાદનકાર્ય ક૨વામાં મને જે અનેક પ્રેરક બળો પ્રાપ્ત થયાં છે, તેમાં સ્વર્ગવાસી મુનિશ્રીનું સ્થાન મહત્ત્વ ભોગવે છે, એ દૃષ્ટિએ હું હંમેશાં તેમનો કૃતજ્ઞ રહ્યો છું.
પ્રબુદ્ધ જૈન’, તા. ૩૧-૧૨-૧૯૩૯
Jain Education International
For Private & Personal Use Only
...
www.jainelibrary.org