SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાના કારજનો વિરોધ • ૧૭૧ ઘી રૂપિયાનું પાંચ કે છ નવટાંક મળે છે. થોડા દિવસમાં જ્યારે તે સસ્તું થાય ત્યારે કારજ કરો તો શું ખોટું ? મારા મોટાભાઈએ યુક્તિ ઝડપી લઈ સૌને કહી દીધું કે કારજ કરવું જ છે, પણ થોડાક વખત પછી ઘી સસ્તું થયે જોઈશું. હું તો જલદી મારા રસ્તે પડ્યો ને અણીનું ચૂકયું સો વર્ષ લે એ ન્યાયે કારજ પોતાના સ્થાને જ રહી ગયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy