SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ન્યાયનો ક્રમિક વિકાસ ૨૫ પ્રભાચંદ્ર ન્યાયકુમુદચંદ્રોદય, વિદ્વરત્નમાળા ભા. ૨, પ્રમેયકમલમાર્તડ પ્રમેય કમળ માર્તડની પ્રસ્તાવના. નોંધ- આ આચાર્યોએ અનેક વિષયો ઉપર અનેક ગ્રંથો લખ્યાનાં પ્રમાણો મળે છે, પણ અહીં ફક્ત તેઓના ન્યાયવિષયક સાહિત્યનો ઉલ્લેખ પ્રસ્તુત હોવાથી તે દરેક આચાર્યની ન્યાયવિષયક કૃતિઓનો જ ઉલ્લેખ કરેલો છે. परिशिष्ट नं. २ નિબંધ બાહ્ય જૈન ન્યાયના લેખકો (૪) શ્વેતાંબરીય ક્રમ નામ. ન્યાયવિષયક ગ્રંથો ૧. શ્રી ગુણરત્નસૂરિ પડ્રદર્શનસમુચ્ચયવૃત્તિ ૨. શ્રી ચંદ્રસેન ઉત્પાદસિદ્ધિપ્રકરણ ૩. શ્રી ચંદ્રપ્રભસૂરિ પ્રમેયરત્નકોષ ૪. શ્રી દેવભદ્ર મલ્લધારી ન્યાયાવતારટિપ્પન ૫. શ્રી દેવચંદ્રજી નયચક્ર શ્રી પદ્મસુંદર પ્રમાણસુંદર શ્રી બુદ્ધિસાગર પ્રમાણલક્ષ્યલક્ષણ શ્રી મુનિચંદ્ર અનેકાંતજયપતાકાટિપ્પન શ્રી રાજશેખર સ્યાદ્વાદકલિકા,રત્નાકરાવતારિકાટિપ્પન ૧૦. શ્રી રત્નપ્રભ રત્નાકરાવતારિકા શ્રી શુભવિજય સ્યાદ્વાદભાષા ૧૨. શ્રી શાંતિસૂરિ પ્રમાણપ્રમેયકલિકા વૃત્તિ (૩) દિગંબરીય ક્રમ ગ્રંથકાર ન્યાયવિષયક ગ્રંથો ૧. અનંતાચાર્ય ન્યાયવિનિશ્ચયાલંકારવૃત્તિ ૨. શ્રી સુમતિ સિદ્ધસેનના સન્મતિતર્ક પર ટીકા, ઉલ્લેખ શ્રવણ બેલગુલાની મલ્લિણકૃત પ્રશસ્તિ તથા વાદીરાજ કૃત પાર્શ્વનાથચરિત્ર ૩. શ્રી દેવસેન નયચક્ર, આલાપપદ્ધતિ છે છે $ $ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy