SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં આવી રહી છે. સંપાદનના અંતિમ તબક્કા સ્વરૂપ ભાષાકીય દૃષ્ટિએ, તેને વ્યવસ્થિત કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય હવે પૂર્ણ થવામાં છે. એ પૂર્ણ થયે પ્રકાશન માટેની પ્રક્રિયા શરૂ થશે. અમારા ટ્રસ્ટ તરફથી આ સૌપ્રથમ પ્રકાશન છે અને તે જૈન-જૈનેતર વિદ્ધવર્ગમાં આવકાર પામશે જ એવી અમોને શ્રદ્ધા છે. આ ગ્રંથ પ્રકાશનમાં આર્થિક સહયોગ આપનાર સંઘો, ટ્રસ્ટો અને શ્રાવકોનો અમો હાર્દિક આભાર માનીએ છીએ. સાથે સાથે આ ગ્રંથનું સુંદસુઘડ મુદ્રણ કાર્ય કરી આપનાર શ્રી હસમુખભાઈ પરીખ તથા શ્રી હેમંતભાઈ પરીખ(અમૃત પ્રિન્ટર્સ)નો આભાર માનીએ છીએ. આ ગ્રંથનું પુનઃ પ્રકાશન કરવાની પરવાનગી આપવા બદલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીઓ તથા કાર્યકર્તાઓનો પણ અમો આભાર માનીએ છીએ. વિ.સં. ૨૦૫૫, ભાદરવા સુદ-૯, રવિવાર, ૧૯, સપ્ટેમ્બર, ૧૯૯૯ ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા અમદાવાદ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy