SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ 223 જાપના પ્રકારો અને તેનું વૈજ્ઞાનિક મૂલ્ય કહેવામાં આવે છે કારણ કે વસ્તુતઃ આ જાપમાં મુખનો ઉપયોગ જ હોતો નથી, માત્ર મનનો જ ઉપયોગ હોય છે. અંતમાં સૌ જીવો માનસ જાપ દ્વારા ઈષ્ટકાર્યસિદ્ધિ અને તે દ્વારા વીતરાગ પરમાત્મા દેવાધિદેવનું માનસ ધ્યાન કરી મોક્ષ સુખને પ્રાપ્ત કરો એ જ અભ્યર્થના. 1. ઘર્મસંપ્રદ મા 1. ગુજરાતી ભાષાંતર પૃ. 347 ! 2. Aતિ, ધ્યેય તથા આનં, ત્રયમેશાત્મતાં નતમ્ ત તે યોગામાહીતર્ય, કર્થ શ્રીવતાં રે : || (વીતરા સ્તોત્ર-પ્રવIT-14) 3. ધર્મસંપ્રદ મા 1. નિરાતી ભાષાંતર પૃ. 346 ! 4. ઘર્મસંપ્રદ મા 1. નાત ખાષાંતર પૃ. 3461 5. Quantum Mechanics by P. M. Mathews & K. Venkatesan p. 21. 6. Ibid. p-7. 1. આ વર્ગણા સંબંધી વિસ્તૃત માહિતી આચારાંગ ટીકા, પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોમાં આપેલ છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવી. 8. અબ્રાસૉનિક (ultrasonic) મશીન દ્વારા યુરિન સ્ટોન - પથરીને વગર ઓપરેશને ભૂકો કરી કાઢી નાખવામાં આવે છે અને ક્યાંક શરીરમાં ગંઠાઈ ગયેલ લોહીને પણ ઓગાળવામાં આવે છે. તેનાથી આ અશ્રાવ્ય ધ્વનિતરંગોની શક્તિનો ખ્યાલ આવે છે. (નવનીત-સમર્પણ, સપ્ટે. 92) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy