SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન અને ધર્મ પશ્ચિમના દેશોમાં આત્માની અમરતાનાં ગીત ગાવાનું કેટલું બધું મુશ્કેલ છે? આમ હોવા છતાં એને અંગેને ઊહાપોહ કરીને જાહેરમાં માથું ઊંચકનારાઓ પણ છે. કેવી હિંમત ધરવતા હશે તેઓ? કિપલિંગ નામના વૈજ્ઞાનિકે તે મારી બેન સ્ટેઈનને કહ્યું હતું કે, “મને તે ખૂબ દિલગીરી થાય છે કે સમાજ તમારા આ વિચારને જુદી રીતે રજૂ કરશે કે તેમાં કાપકૂપ કરી નાખશે? જેઓ વિરોધી છે તેઓ તે આ બધી વાતને ઊંધી ચીતરીને જ રજૂ કરશે. કેમકે છેવટે તે પશ્ચિમના લેકો આશાસ્પદ જીવન કરતાં ભયાનક મૃત્યુને જ વધુ વિચારે છે અને એને વળગી રહે છે. એટલે આ લેકે આવી વાતને તે કદાચ વહેમ કહીને હસી પણ નાખે.” * અહીં એક એ પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે જે આ રીતે દરેક જીવને પૂર્વજન્મ હેય જ અને ત્યાં તેણે ઘણું ઘણું અનુભવ્યું. પણ હોય તે દરેક જીવને શા માટે પોતાના ભૂતપૂર્વ અનુભવની સ્મૃતિ નથી થઈ આવતી? આ પ્રશ્નોના સમાધાનમાં જૈન દાર્શનિકે તે કહે છે કે એવી જાતનું મતિજ્ઞાનાવરણીય નામનું કર્મ છે, જેની રજકણો આત્મા ઉપર વધુ પ્રમાણમાં એંટી ગયેલ હોય ત્યારે ભૂતપૂર્વ અનુભવેની સ્મૃતિ થઈ શકે નહિ. એવું કેઈ નિમિત્ત kept to myself as a profound secret, for young as was, I realised what judgement the world would pass upon the narrator of such a story. –P. 211 x: Kipling too had given some thonght to this same Probləm : I saw With sorrow that men would muti late and garble the story, that rival creeds would turn it upside down till. at last the western world Which clings to the dread of death more closely then the hope of life, would set it aside as an interesting superstition. – Finest story in the World. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy