________________
વિજ્ઞાનનાં ફરતાં વિધાના
[૪૩
નિર્ણય થઈ જાય. આવુ' જ પ્રસ્તુતમાં સમજી લેવુ. જોઈએ કે જે ખૂબ જ ગહન કહી શકાય તેવી ૩૦-૪૦ બાબતાનાં શુદ્ધ સત્યે તત્ત્વજ્ઞાનમાં પડયાં જ છે તે તે તત્ત્વજ્ઞાનનાં બીજા તમામ વિધાનાની સત્યતામાં શકા કરવાની રહેતી જ નથી.
જેની ૩૦-૪૦ અગમ અગેાચાર વાતે સત્ય સિદ્ધ થઈ જાય તે આખું ય તત્ત્વજ્ઞાન સત્યમય સાબિત થઈ જ જાય.
પછી તા, તે તત્ત્વજ્ઞાનના કહેનારા જે કાર્ય હાય તે અવશ્ય સર્વજ્ઞ હાવા જોઇએ એવું પુકાર કરીને કહી દીધા વિના રહી શકાય નહિ.
ચાલા ત્યારે, હવે એક પછી એક એવી અનેક બાબતને જોઇએ જેને; વૈજ્ઞાનિકે તે આજે જ મેલ્યા; તે ય ભારે જહેમતે અને અનેક જીવનેાના ભાગ આપ્યા પછી.
જેને ભગવાન જિન તેા કશા ય પરિશ્રમ વિના; વાત કરતાં કરતાં જ કહી ગયા હતા.
ચાલા, ચાલા હવે એ વિજ્ઞાન-તત્ત્વજ્ઞાનનનાં વિધાના તપાસીએ. અને સુજ્ઞ ભગવંતને પુનઃ પુનઃ વંદના અતા જઈ એ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org