________________
ભવિષ્યવાણી
[૩૮૯
આ વર્ષે ન્યૂયેક રાજ્યના સત્તાવાળાઓએ તેમાંથી માછલાં પકડવાની મનાઈ કરી છે, કારણ કે તેમાં પડી રહેલા પિલિકરિનેટેડ બાઈ ફેનીલ્સના કારણે માછલાં ઝેરી બની ગયાં છે. ૪૫ વર્ષ પહેલાં આ રસાયણની શોધ થઈ ત્યારે મર્યાદિત ઉપગના કારણે તેઓ પ્રદૂષણ ફેલાવતાં ન હતાં. પરંતુ ૧૯૯૮ માં ૧૬૦૦ જાપાનીઓ તેમના ઝેરના સપાટામાં આવી ગયા અને તેમને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા. તેમના શરીરે ત્રણ થયાં હતાં, તેઓ ઊલટી કરતા હતા અને તેમની આંખે સૂજી આવી હતી. તેમણે આ રસાયણેથી પ્રદૂષિત થયેલું તેલ ખાધું હતું. આ ઘટનાથી જાપાની સરકાર ચેતી ગઈ અને તેણે તેમના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો. ત્યારથી આ રસાયણના જોખમ પ્રત્યે સુધરેલી દુનિયાનું ધ્યાન ખેંચાયું છે. ૧૯૭૦માં કેમ્પબેલ સુપ કર્યો. રેશને જોયું કે તેના કારખાનામાં ખેરાકની વાનગીઓ બનાવવા માટે દોઢ લાખ કૂકડાના શરીરમાં આ પ્રદૂષણનું ઝેર પહોંચ્યું છે. જે કુકડાની તપાસ કર્યા વિના વાપરી નાખવામાં આવ્યા હોત તો આ ઝેર કેટલા લાખ માણસના શરીરમાં આવી ગયું હેત ! આ રસાયણે ઊડીને કે છેવાઈને ધરતીમાં ગયાં હતાં. ત્યાંથી કૂકડાના ખેરાકમાં ગયાં હતાં અને ખોરાક વાટે કૂકડાના શરીરમાં ગયાં હતાં. કોર્પોરેશને તત્કાળ આ બધા કૂકડાને નાશ કરી નાખ્યો.
જાપાને જે સાવચેતી વાપરી એ અમેરિકાએ ન દાખવી, કારણ કે ત્યાં રાક્ષસી કદનાં કર્પોરેશને પ્રદૂષણ કરતાં પિતાની આવકની વધુ કાળજી રાખે છે. આથી ૧૯૭૨ સુધીમાં અમેરિકાની લગભગ બધી મોટી નદીઓ દૂષિત થઈ ગઈ. કેઈ કેર્પોરેશને પિતાને દૂષિત કચરો પરભાર નદીઓમાં ઠાલવતા હતા, તે કોઈ કોર્પોરેશનને કચરો વરસાદમાં ધોવાઈને નદીઓમાં જતું હતું. પ્રદૂષણનું સૌથી વધુ પ્રમાણ હડસન નદીમાં છે. અહીં-કેપેસીટર બનાવનાર બે કદાવર કારખાનાં રોજના ત્રીસ રતલના હિસાબે ૧૯૫૦થી દૂષિત કચરો ઠાલવતાં આવ્યાં છે. જે ખેરાકના દસ લાખ ભાગે પાંચ ભાગ સુધી ટી. સી. બી. (પાલિકલેરિનેટેડ બાઈ ફેનિલ્સ) હોય તે ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org