________________
ભવિષ્યવાણી
[૩૮૫
પાક તેમજ પ્રાણીઓને નુકસાન કરે છે. અંગ્રેજીમાં એ ઘાસને “પારથે
નિયમ” કહે છે.
કોંગ્રેસ ઘાસ’
પાર્થનિયમ થ્રો ની જેમ ઊગતું હરિયાળી ફેલાવતું ઘાસ હાય તા એને ઉખેડી નાંખવાની હાકલ કરવી ન પડે. એ ઘાસ દ્વિ ખીજપત્રી સૂરજમુખી પરિવારના એક છોડ છે, જેનું જીવન એક વર્ષીનું હાય છે. એનાં પાંદડાં ગાજરના જેવાં હોય છે. ફૂલ ઝીણાં તથા આક ક ગુચ્છમાં છેક ટોચ પર ખીલેલાં હોય છે. તેના રગ સફેદ અને માથે સફેદ ફુમતાં જેવાં હોવાથી તેને “કોંગ્રેસ ઘાસ ’”, “ સફેદ ટોપી’ અથવા ચટક ચાંદની” શ્વાસ કહે છે.
પશ્ચિમથી આયાત
પારથેનિયમ ઘાસની માતૃભૂમિ વેસ્ટ ઇન્ડિઝ તેમજ ઉત્તર અમેરિકા છે. ભારતમાં પહેલીવાર તેના ઉલ્લેખ ૧૯૫૬ માં પૂનાની આસપાસનાં ખેડાયા વિના પડી રહેલાં ખેતીની હાલત વિષેના રિપોર્ટ માં થયા. એ પછી તેના ફેલાવા વટાળની જેમ થયા અને થોડાં જ વર્ષોમાં એની હાજરી ધારવાડ, ખેંગલેાર, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તામીલનાડુ, કેરલ, જમ્મુ, કાશ્મીર અને મહારાષ્ટ્રમાં ચારે કોર જોવા મળી છે.
ભારતમાં આ આક્ત પી. એલ. ૪૮૦ના મેકસીકન ઘઉંની સાથે આવી. શરૂઆતમાં એની ભયંકરતાનેા ખ્યાલ ન હોવાથી મળતણુ માટેની કરાંઠી તરીકે એને આવકાર પણ મળ્યા. અને તેના ફૂલે સુશાભન તરીકે જ્યાં ત્યાં ઉપયોગમાં લેવાતાં હતાં, અને બજારમાં વેચાતાં પણ હતાં.
ચેપી રેગાની જેમ ફેલાવા
“કાંગ્રેસ ઘાસ”ના છેાડ ૪ થી ૬ ફીટ ઊંચા અને પાંદડાં છૂટાં છૂટાં રહે છે. મેાટી ડાળીઓમાંથી અનેક નાની ડાળીઓ ફૂટે છે
વિ. ધ. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org