________________
ઉ
દ
વીસમા શાસનપતિ, ત્રિલેકગુરુ, તીર્થંકર પરમાત્મા મહાવીરદેવ વીતરાગ હતા; સર્વજ્ઞ સર્વદશી હતા; આથી જ સત્યવાદી હતા આ વાતને આજના કહેવાતા વૈજ્ઞાનિક દ્રષ્ટિકેણથી સચોટ રીતે સમજાવતું, જેમ જેમ વાંચન થતું જાય તેમ તેમ રુવાંટે રુવાંટેથી એ શાસનપતિને વંદના અપાવતું, શિર ઝુકાવતું અને મનમાં અપાર ભક્તિ બહેલાવતું, નાસ્તિકવાદના ભુક્કા બોલાવતું, ભૌતિકવાદની સખ્ત ખબર લેતું, અંતરમાં પલાંઠી મારીને અંતરની બેજ કરવાની સાધના કરી લેવા માટે પ્રબળ પ્રેરણા આપતું પુસ્તક...
-દ8-08-
-05-
-
-
-
વિજ્ઞાન અને ધર્મ
નર્વ.શ6ૉંર્વિજયજી
-
-
-
-
-
મહા
હા પણ
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org